મોહરમ તાજીયા પર્વ નિમિતે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ કમિશ્નરનું મોમેન્ટો આપી અદકેરૂ સન્માન

11 August 2022 06:00 PM
Rajkot
  • મોહરમ તાજીયા પર્વ નિમિતે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ કમિશ્નરનું મોમેન્ટો આપી અદકેરૂ સન્માન

સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપ કટારીયા, મહામંત્રી એઝાઝબાપ બુખારીની દ્વારા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ નું મોમેન્ટો આપી અદકેરૂ સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.આ પ્રસંગે સ્પે. સી.પી. ખુરશીદ એહમદ , ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ , ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહેલ , એસીપી પી. કે. દિયોરા , એસીપી મલહોત્રા , પ્ર.નગર પી.આઈ. ખમાનસિંહ વાળા , ગાંધીગ્રામ પી.આઈ. હડીયા વગેરેએ હાજરી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી, ડો. હેમાંગ વસાવડા સાહેબ, યુસુફભાઈ સોપારીવાલા, રજાકભાઈ કારીયાણીયા, હાજી આમદભાઈ જીંદાણી, મહેબુબભાઈ બેલીમ, પરવેજભાઈ કુરેશી, ઈકબાલબાપુ બુખારી, વગેરે જહેમત ઉઠાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement