હોટલ એલન્ટોની આગ પર મહદંશે કાબુ મેળવતું ફાયરબ્રિગેડ : દાઝેલા લોકોને જામનગર ખસેડવાનું શરૂ : જીજી હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે

11 August 2022 10:45 PM
Jamnagar Saurashtra
 • હોટલ એલન્ટોની આગ પર મહદંશે કાબુ મેળવતું ફાયરબ્રિગેડ : દાઝેલા લોકોને જામનગર ખસેડવાનું શરૂ : જીજી હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે

હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નહીં : કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા

જામનગર :
જામનગરના સિક્કા પાસે આવેલી હોટલ એલન્ટોમાં ભીષણ આગ લાગી હતી. આગ પર મહદંશે કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી છે, જોકે હોટલની અંદરથી આગના લબકાર લાગી રહ્યા છે. દાઝેલા લોકોને જામનગર ખસેડવાનું શરૂ કરાયું છે. આ લખાય છે ત્યાં સુધીમાં બે દર્દીને એમ્બ્યુલન્સ મારફત જામનગર ખસેડાયા છે. જીજી હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે છે. તમામ દવાઓ, સાધનો તૈયાર રખાયા છે, સ્ટાફ પણ છેલ્લી એક કલાકથી સજ્જ છે. જાણવા મળ્યું છે કે, જે લોકો દાઝ્યા છે તેમને રિલાયન્સ ખાતેની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હાલ જામનગરના કલેકટર અને એસપી બન્ને ઘટનાસ્થળે પહોંચ્યા છે.

કલેકટર તંત્રના સૂત્રોએ જણાવ્યા મુજબ સિક્કા પાટિયા પાસે આવેલ હોટલ એલિન્ટામાં આજે રાત્રે લગભગ 8.30 વાગ્યા આસપાસ આગનો બનાવ નોંધાયેલ. જેમાં જીએસએફસી, રિલાયન્સ તથા દિગ્વિજય સિમેન્ટના ફાયર ફાઈટર સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવેલ છે. જેમાં કોઈ જાનહાની નોંધાયેલ નથી અકસ્માતના કારણે જે લોકોને ઈજા થયેલ છે તેમને જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર આપવાનું ચાલુ છે.

Related News

Loading...
Advertisement
Advertisement