માધવપુર(ઘેડ)માં રેવન્યુ મંત્રીની બદલી થતા વહીવટ ઠપ્પ: લોકોમાં ભારે પરેશાની

12 August 2022 12:07 PM
Porbandar
  • માધવપુર(ઘેડ)માં રેવન્યુ મંત્રીની બદલી થતા વહીવટ ઠપ્પ: લોકોમાં ભારે પરેશાની

(કેશુભાઈ માવદીયા)
માધવપુર(ઘેડ),તા.12
ભારતલોકશાહી દેશ છે સરકારી કર્મચારીના સંચાલથી અને તેમના વટીવટ ગ્રામપંચાયતના તલાટીકમ મંત્રીશ્રીથી જિલ્લાના કલેકટર તથા સરકારમાં વહીવટ કરતા કર્મચારીઓ ગામડાથી માંડીને રાજય અને કેન્દ્ર સરકારશ્રી સુધીનું સંચાલન વહીવટ કરે છે. તેના પગારો પેન્શન મેળવે છે અને ગામડામાં વસતા લોકોને જન્મ-મરણ અને આવકના દાખલાથી લોકશાહી દેશચાલે છે તેવા ગામડામાં તલાટીક્રમ મંત્રીઓની ભરતી કરનારથી અને એકએક તલાટીને પાંચ પાંચ ગ્રામ પંચાયતોનો વહીવટની જવાબદારી આપવામાં આવેલ કારણ મનહાર જન્તાના કામ ઝડપથી થાય નહી અને આંદોલન કરી શકવાના નથી આવી રીતીનીતી ગામડાની જનતા પછાત રાખવામાં આવતા જનતામાં આક્રોશ ફાટી નીકળેલ છે.

પોરબંદર તાલુકા જિલ્લાના માધવપુર ઘેડ જિલ્લામાં સૌથી વધારે વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત આવેલ છે અને એશીટકા વસ્તી પછાત અને ગરીબ મજબુર છે આ ગ્રામ પંચાયતમાં (25) હજારની વસ્તીના વટીવટ માટે બે તલાટીક્રમ મંત્રી ફરજ બજાવતા અને જનતાના વહીવટ કામ ઝડપથી થતા હતા. (હારેવન્યુ મંત્રી (રા વહીવટી મંત્રી ફરજ બજાવતા એમ (લા રેવન્યુ મંત્રી)ન બદલી કરવામાં આવતા વહીવટ કામ થયેલ અને એમા તલાટીઓના અમુક પ્રશ્નો અણ ઉકેલ હોય ન ઉકેલાતા આજે આંદોલન ઉપર હોય.

ત્યારે માધવપુર ગામે 25 હજારની જનતા જરૂરીયાત મુજબ જન્મ-મરણના દાખલા આવકન દાખલા ઓળખના દાખલા બીપીએલના દાખલા જેવી જરૂરીકામગીરી અટકી પડેલ છે. એના માટે કોણજવાબદાર જનતા સવાલ કરી ટેકસ સુકવનાર જનતાના કામમાટે તલાટીના પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠી છે.


Loading...
Advertisement
Advertisement