ડો. ઋષિરાજ ઉપાધ્યાયના પુસ્તક ‘સોશ્યલ મોમેન્ટ’નું વિમોચન કરાયું

12 August 2022 12:16 PM
Bhavnagar
  • ડો. ઋષિરાજ ઉપાધ્યાયના પુસ્તક ‘સોશ્યલ મોમેન્ટ’નું વિમોચન કરાયું

જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.ના પ્રાધ્યાપક

ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ગુજરાતના ખ્યાતનામ સમાજશાસ્ત્રી ડો. વિદ્યુત જોષી સાથે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધ્યાપક ડો. ઋષિરાજ ઉપાધ્યાય દ્વારા લેખિત પુસ્તક 'Social movements'નું વિમોચન ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. રાજેન્દ્ર ખીમાણી, અજયભાઇ ઉમટ અને સંજય પ્રસાદના હસ્તે કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે પ્રસ્તુત પુસ્તક ભારતના ખ્યાતનામ રાવત પ્રકાશન, જયપુર દ્વારા કરવામાં આવ્યું.


Loading...
Advertisement
Advertisement