બોટાદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

12 August 2022 12:55 PM
Botad
  • બોટાદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

ગઈકાલે રક્ષાબંધનના દિવસે બોટાદ પંથકમાં લાડકવાઈ બહેનોએ સોળે શણગાર સજીને ભાઈઓના કાંડામાં આભુષણ રૂપી રક્ષાની રાખડી બાંધી દિર્ઘાયુ, કુશળતાની કામના કરી હતી. તેમજ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન-અર્ચન સાથે નવી જનોઈ ધારણ કરી હતી. (તસ્વીર: દિનેશ બગડીયા-બોટાદ)


Loading...
Advertisement
Advertisement