ભાવનગરમાં કોરોનાના 6 કેસ નોંધાયા : 28 દર્દીઓ ડિસ્ચાર્જ

12 August 2022 08:32 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં કોરોનાના 6 કેસ નોંધાયા : 28 દર્દીઓ ડિસ્ચાર્જ

વિપુલ હિરાણી
ભાવનગર, તા.12
ભાવનગરમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 5 અને ભાવનગર ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી 19 અને ભાવનગર ગ્રામ્યમાંથી 9 મળી કુલ 28 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે. હવે  ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા  44 રહેવા પામી છે.


Related News

Loading...
Advertisement
Advertisement