બગસરામાં તિરંગા યાત્રા યોજાઇ

13 August 2022 12:22 PM
Botad
  • બગસરામાં તિરંગા યાત્રા યોજાઇ
  • બગસરામાં તિરંગા યાત્રા યોજાઇ

બગસરામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેઘાણી હાઈસ્કૂલ થી વિજય ચોક મેન બજાર ગોંડલીયા ચોક થઈને સરદાર ચોક સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં જેવી કાકડીયા ની ઉપસ્થિતિમાં તથા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા ની હાજરીમાં શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા ની આગેવાની હેઠળ મહામંત્રી અશોકભાઈ પંડ્યા તથા ભાવેશભાઈ મસરાણી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર નગરપાલિકાના પ્રમુખ ઇન્દુ કુમાર ખીમસુરીયા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા ધીરુભાઈ માયાણી હિરેનભાઈ વિરડીયા જયંતીભાઈ વેકરીયા નિતેશભાઇ ડોડીયા નીરવ ગોંડલીયા સહિતના આગેવાનો કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. (તસ્વીર : સમીર વિરાણી-બગસરા)


Loading...
Advertisement
Advertisement