ધોરાજીની અર્જુન સ્કૂલમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

13 August 2022 12:26 PM
Dhoraji
  • ધોરાજીની અર્જુન સ્કૂલમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

ધોરાજીની અર્જુન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર ઉપજે એ હેતુથી અર્જુન શાળામાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી. આ તકે શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ ચાવડા સહિતનો સ્ટાફ હાજર રહેલ હતા.


Loading...
Advertisement
Advertisement