ભાવનગરમાં કોરોનાના 6 કેસ નોંધાયા

13 August 2022 12:29 PM
Bhavnagar
  • ભાવનગરમાં કોરોનાના 6 કેસ નોંધાયા

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.13
ભાવનગરમાં કોરોના ના નવા 6 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 5 અને ભાવનગર ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી 19 અને ભાવનગર ગ્રામ્યમાંથી 9 મળી કુલ 28 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોના ના એક્ટિવદર્દીઓની સંખ્યા 44 રહેવા પામી છે.


Loading...
Advertisement
Advertisement