બાબરામાં તિરંગા યાત્રા યોજાઈ : બહોળી સંખ્યામાં લોકો જોડાયા

13 August 2022 12:36 PM
Amreli
  • બાબરામાં તિરંગા યાત્રા યોજાઈ : બહોળી સંખ્યામાં લોકો જોડાયા
  • બાબરામાં તિરંગા યાત્રા યોજાઈ : બહોળી સંખ્યામાં લોકો જોડાયા

બાબરા તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયુ હતું ખંભાળા ગામે થી કોટડા પીઠા સુધી યાત્ર યોજાઇ હતી 15 મી ઓગસ્ટ અને આઝાદી ના 75 વર્ષ અમૂત મહોત્સવ દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા જીલ્લા પંચાયત ના ચેરમેન નિતિનભાઈ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી ,તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા હીતેશ ભાઇ કલકાણી જીલ્લા પંચાયત ના સભ્ય હીંમતભાઇ દેત્રોજા ભાજપ અગ્રણી મહેશભાઇ ભાયાણી સામતભાઇ રાતડીયા કીરીટભાઇ બગડા સહીત તાલુકા ભાજપ ના અગ્રણી આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ગ્રામજનો 15 મી ઓગસ્ટ પૂર્વ ની યાત્રા જોડાયા હતા યાત્રા દરમિયાન દેશ ભક્તિ નો માહોલ સર્જાયો હતો. (તસ્વીર અહેવાલ દિપક કનૈયા બાબરા)


Loading...
Advertisement
Advertisement