શિવરાજગઢમાં આકાશમાં મેઘધનુષે સર્જયો તિરંગો

13 August 2022 12:43 PM
Gondal
  • શિવરાજગઢમાં આકાશમાં મેઘધનુષે સર્જયો તિરંગો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગોંડલ તાલુકાના શિવરાજગઢમાં આકાશમાં પણ ઘર ઘર તિરંગાની આકૃતિ સર્જાઇ હતી. ગઇકાલે સાંજે શિવરાજગઢમાં અદ્દભૂત સુંદર મેઘધનુષ સર્જાયું હતું. લોકોએ આ અદ્દભૂત નજારો માણ્યો હતો. જાણે આકાશ પણ ઘર ઘર તિરંગા અભિયાનમાં જોડાયું હોયતેવા દ્રશ્યો સર્જાયા હતા. (તસવીર : ચંદ્રેશ પંડ્યા)


Loading...
Advertisement
Advertisement