ગીર સોમનાથ પશુપાલન વિભાગને LSD વેક્સિનેશન માટે ભગાભાઈ બારડ ગૌ સારવાર કેન્દ્ર દ્વારા goat pox વેક્સિનના પાંચ હજાર ડોઝ અપાયા

13 August 2022 02:20 PM
Veraval
  • ગીર સોમનાથ પશુપાલન વિભાગને LSD વેક્સિનેશન માટે ભગાભાઈ બારડ ગૌ સારવાર કેન્દ્ર દ્વારા   goat pox  વેક્સિનના પાંચ હજાર ડોઝ અપાયા

વેરાવળ, તા.13
હાલમાં લમ્પી રોગચાળો પશુઓમા પ્રસરી રહ્યો છે. પશુ ડોક્ટર દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તેથી પશુપાલકોને તેના પશુધનને બચાવવા માટે યોગ્ય પગલાંઓ લેવા માટે જાગૃત્તિ આવી છે.

લમ્પી સ્કીન ડીસીઝથી પશુધનને બચાવવા અને તેના સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા માટે પશુપાલન વિભાગ કામગીરી કરી રહ્યુ છે ત્યારે ભગવાનભાઈ બારડ ગૌ સારવાર કેન્દ્ર દ્વારા પશુપાલન શાખા. ગીર સોમનાથને પાચ હજાર ડોઝ goat pox વેક્સીનના આપવામા આવ્યા છે.


Loading...
Advertisement
Advertisement