સ્વતંત્રતા દિન પૂર્વે દેશની ઐતિહાસિક ઇમારતો ત્રિરંગા રંગે રંગાઈ

13 August 2022 02:42 PM
India
  • સ્વતંત્રતા દિન પૂર્વે દેશની ઐતિહાસિક ઇમારતો ત્રિરંગા રંગે રંગાઈ
  • સ્વતંત્રતા દિન પૂર્વે દેશની ઐતિહાસિક ઇમારતો ત્રિરંગા રંગે રંગાઈ

દેશમાં સ્વતંત્રતા દિનની ઉજવણી પૂર્વે જ રાષ્ટ્રભક્તિનો જબરો માહોલ સર્જાઇ ગયો છે અને દેશની અનેક ઐતિહાસિક ઇમારતો ત્રિરંગા રંગે રંગાઈ ગઇ છે જેમાં હૈદરાબાદમાં ઐતિહાસિક ગોલકોન્ડા ફોર્ટના કિલ્લાને, પૂનાના શનિવારવાળા કિલ્લો, ,લખનૌમાં વિધાનસભાનું ઐતિહાસિક ભવન અને ગોવાનું સેન્ટ ફ્રાન્સીસ ચર્ચ અને ચેન્નાઇનું અન્ના આર્ચને ત્રિરંગામાં રંગી રખાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement