સ્પાઇસ જેટ એરલાઇન્સના મુસાફરોને ટેકસી સેવા પણ ઉપલબ્ધ થશે

13 August 2022 04:35 PM
India
  • સ્પાઇસ જેટ એરલાઇન્સના મુસાફરોને ટેકસી સેવા પણ ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, તા. 13 : સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા તેમના મુસાફરો માટે ટેકસી સેવાનો પ્રારંભ કરવામાં આવે છે હાલ દુબઇ ઉપરાંત ભારતના ર7 વિમાની મથકોએ સ્પાઇસ જેટની આ સેવા મળશે.

જેમાં મુસાફરોને એન્ડ ટુ એન્ડ ટેકસી સેવા મળશે. આ વિમાની મથક પર જવા માટે સ્પાઇસ જેટના મુસાફરો ટેકસી બુક કરાવી શકશે અને તેઓ જયાં તેઓ લેન્ડ થાય ત્યાં પણ તેમના માટે ટેકસી સેવા ઉપલબ્ધ હશે.


Related News

Loading...
Advertisement
Advertisement