જુનાગઢ ગિરનાર શકિતપીઠ અંબાજી મંદિરના મહંત ગણપતગીરી બાપુ દેવલોક પામ્યા

13 August 2022 05:07 PM
Junagadh
  • જુનાગઢ ગિરનાર શકિતપીઠ અંબાજી મંદિરના મહંત ગણપતગીરી બાપુ દેવલોક પામ્યા

જુનાગઢ, તા. 13 : જુનાગઢ ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર અને દતશિખર અને નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી પૂજ્ય ગણપતગીરી બાપુ ગુરુ શ્રી પ્રભાતગીરી બાપુ આજરોજ દેવલોક પામ્યા છે અને તેમની પાલખી યાત્રા આજે બપોરે બે વાગે નીલકંઠ મહાદેવ મંદિરથી નીકળી હતી તેમ પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરીબાપુની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement