ત્રિરંગાના રંગે રંગાયુ કુવાડવા ગામ : 1.5 કિ.મી. લાંબી યાત્રા યોજાઈ

13 August 2022 05:22 PM
Rajkot
  • ત્રિરંગાના રંગે રંગાયુ કુવાડવા ગામ : 1.5 કિ.મી. લાંબી યાત્રા યોજાઈ
  • ત્રિરંગાના રંગે રંગાયુ કુવાડવા ગામ : 1.5 કિ.મી. લાંબી યાત્રા યોજાઈ

કુવાડવા,તા. 13 : કુવાડવામાં આજે 1.5 કિ.મી. ત્રિરંગા યાત્રા યોજાઇ હતી. આઝાદીનું આ મહાપર્વ રંગેચંગે ઉજવવામાં તમામ શાળાના વિદ્યાર્થીઓ તથા વિવિધ સમાજના આગેવાનો તેમજ વેપારી આગેવાનો, ગામ પંચાયતના સરપંચ તથા સદસ્યા તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ કાકડીયા, સરપંચ સંજયભાઈ પીપળીયા, પંચાયત સદસ્ય સુરેશભાઈ ઢોલરીયા, ભરતભાઈ કાકડીયા, રતીલાલ ગોહેલ વેપારી આગેવાન ભીખાભાઈ દુધાત્રા, તુષારભાઈ કોટક, રફીકભાઈ ધોણીયા, રમેશભાઈ કાકડીયા પંચાયતના પુર્વ સદસ્ય ભુપતપરી ગોસાઈ, મુકેશભાઈ કાકડીયા તથા પત્રકાર ભીમજીભાઈ સોઢા તમામની ઉપસ્થિતિ અને તમામ શાળાના આચાર્યની આગેવાનીમાં આ રાષ્ટ્રપ્રેમ અને ત્રિરંગાયાત્રાને અનોખી રીતે ઉજાગર કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement