સોનિયા ગાંધી ફરી કોરોના પોઝીટીવ : આઈસોલેટ થયા

13 August 2022 05:23 PM
India
  • સોનિયા ગાંધી ફરી કોરોના પોઝીટીવ : આઈસોલેટ થયા

કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી ફરી એક વખત કોરોના પોઝીટીવ જાહેર થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા મીડિયા ઇન્ચાર્જ જયરામ રમેશે ટવીટ કરીને આ માહિતી આપી હતી અને તેઓએ ખુદને આઈસોલેટ કરી દીધા છે.

સોનિયા ગાંધી જૂનમાં કોરોના સંક્રમીત થયા હતા અને બાદમાં તેમને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. અને હવે ફરી તેઓ બે માસના ટુંકાગાળામાં કોરોના પોઝીટીવ થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement