"પંચશીલ સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગના ભૂલકાઓએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીકરી

13 August 2022 05:23 PM
Rajkot
  • "પંચશીલ સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગના ભૂલકાઓએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીકરી

પંચશીલ સ્કૂલમાં 75 માં સ્વાતંત્રય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રિ સ્કૂલના વિદ્યાર્થીઓ તિરંગા ડ્રેસમાં આવ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો ભારત ભુમીના રક્ષકોના ડ્રેસમાં આવ્યાં હતાં. શાળાના બાળકોના વાલીઓએ તિરંગા સેલ્ફી કોર્નરમાં બાળકો સાથે સેલ્ફી પડાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિ-પ્રાયમરી વિભાગના H.O.D. કોમલબેન જાદવાણી અને શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement