સેન્સેકસ ફરી વખત 60000ને પાર : શેરબજારમાં ઝમકદાર તેજી : નિફટી 18000ની સપાટીના માર્ગે

17 August 2022 11:36 AM
Business India
  • સેન્સેકસ ફરી વખત 60000ને પાર : શેરબજારમાં ઝમકદાર તેજી : નિફટી 18000ની સપાટીના માર્ગે

શેરબજારમાં એકાદ મહિનાથી શરૂ થયેલો તેજીનો દૌર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે ઝમકદાર તેજી રહી હતી અને મોટા ભાગના હેવીવેઇટથી માંડીને રોકડાના શેરોમાં ઉછાળો નોંધાયો હતો.

બજાજ ફિન્સ સર્વિસ, બજાજ ફાયનાન્સ, એનટીપીસી, અદાણી પાવર, એસબીઆઇ કાર્ડ, યશ બેંક, ટાઇટન સહિતના શેરો ઉછળ્યા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 304 પોઇન્ટ વધીને 60147 હતો જયારે નિફટી 90 પોઇન્ટના ઉછાળાથી 17915 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement