જૂનાગઢના પત્રકાર સ્વ.કિશોરભાઇ દવેની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિતે બાળકોને નાસ્તા વિતરણ

17 August 2022 12:21 PM
Junagadh
  • જૂનાગઢના પત્રકાર સ્વ.કિશોરભાઇ દવેની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિતે બાળકોને નાસ્તા વિતરણ

(પ્રકાશદવે દ્વારા) જુનાગઢ જીલ્લાના જાણીતા પત્રકાર સ્વ. કિશોરભાઈ દવેની છઠ્ઠી પુણ્યતિથિએ નિમિત્તે કેશોદ ખાતે આવેલ આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના મંદબુધ્ધિના વિકલાંગબાળકોને સંસ્થામાં જયને પરિવારજનોએ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. જુનાગઢ ના જાણીતા પત્રકાર કિશોરભાઈ દવે ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કેશોદ ખાતે આવેલ આસ્થા વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના અતિમંદબુદ્ધિ ના બાળકોની સંસ્થામાં રહેતા બાળકોને કિશોરભાઈ દવેના પરિવારજનોએ રૂબરૂ જયને આ અતિ માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને વહાલ હેતથી નાસ્તો કરાવી આમ અનોખી રીતે સ્વ. કિશોરભાઈ દવેની પુણ્યતિથિની ઉજવેલ હતી. તસવીર અહેવાલ: પ્રકાશદવે, કેશોદ


Loading...
Advertisement
Advertisement