ભચાઉના લુણવા ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઈ: કાર્યવાહી

17 August 2022 12:26 PM
kutch Crime
  • ભચાઉના લુણવા ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઈ: કાર્યવાહી

ભચાઉ,તા.17 : પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ભચાઉ વિભાગ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર એસ.એન.કરંગીયા દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો કરવા આપેલ કડક સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી આધારે ભચાઉ તાલુકાના લુણવા ગામની સીમમાં સફેદ ડુંગર પાસે નદીના વોકળામાં બાવળની ઝાડીમાંથી દેશીદારૂની ગેસના ચુલા વડે ચાલતી ભઠ્ઠી ઉપર રેઈડ કરી દેશીદારૂ બનાવનાર ઈસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement