કોડીનારમાં સ્વાતંત્ર્ય પર્વ પર બાઈક રેલી સાથે તિરંગાયાત્રા યોજાઈ

17 August 2022 12:49 PM
Junagadh
  • કોડીનારમાં સ્વાતંત્ર્ય પર્વ પર બાઈક રેલી સાથે તિરંગાયાત્રા યોજાઈ

આઝાદી ના અમૃત મહોત્સવ ને અંતર્ગત હર ધર તિરંગા યાત્રા કોડીનાર શહેર-તાલુકા ભાજપ દ્વારા બાઈક રેલી સાથે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું હતુંજેમાં બોહળી સંખ્યા માં આગેવાનો અને કાર્યકર્તા ઓં સાથે તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર શહેર ભાજપ પ્રમુખ હરિભાઈ વિઠલાણી પ્રદેશ લઘુમતી મોરચા ના ઊપ પ્રમુખ જીશાન નકવી પ્રદેશ યુવા મોરચા ના સભ્ય ધર્મેશભાઈ સોલંકી નગરપાલિકા ના પ્રમુખ મનુભાઈ રાઠોડ શહેર મહામંત્રી મિલિનભાઈ જાદવ, ગોપાલભાઈ મેવાડા નગરપાલિકા, જીલ્લા, તાલુકા પંચાયત સભ્યો તથા હોદેદારો , સંગઠન ના પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકર્તા યાત્રા માં જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement