ભાવનગર શહેરમાં કોરોના ના 3 કેસ:35 દર્દીઓ ડિસ્ચાર્જ

18 August 2022 10:29 AM
Bhavnagar
  • ભાવનગર શહેરમાં કોરોના ના 3  કેસ:35 દર્દીઓ ડિસ્ચાર્જ

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર તા.18
ભાવનગર શહેરમાં કોરાના ના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય માં કોઈ કેસ નોંધાયો નથી. શહેર માંથી 24 અને ભાવનગર ગ્રામ્ય માંથી 11 દર્દી સહિત કુલ 35 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે. હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 29 રહેવા પામી છે.


Loading...
Advertisement
Advertisement