ઉના ગુલિસ્તા પ્રા.શાળા દ્વારા તિરંગા યાત્રા નીકળી

18 August 2022 11:29 AM
Veraval
  • ઉના ગુલિસ્તા પ્રા.શાળા દ્વારા તિરંગા યાત્રા નીકળી
  • ઉના ગુલિસ્તા પ્રા.શાળા દ્વારા તિરંગા યાત્રા નીકળી

શાળા નાં સ્થાપક જનાબ પીર સૈયદ જનાબ પીરબાપુ હાશ્મી નાં માર્ગદર્શન પ્રેરણા થી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ નાં સવારે 8 00 વાગ્યે ગુલિસતા પ્રાથમિક શાળા ના બાળકો શિક્ષકો અને આચાર્યો સંચાલકો દ્વારા શહેરના કોટ વિસ્તારમાં આવેલા આરબવાડા,મછીપીઠ, વોરા વાડ,સૈયદવાડા, હાશ્મી ચોક,સંધીવાડા વિસ્તારમાં ધર ધર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.


Loading...
Advertisement
Advertisement