બોટાદમાં બજરંગદળ દ્વારા ભારતમાતાનું પૂજન તથા માજી સૈનિકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો

18 August 2022 11:32 AM
Botad
  • બોટાદમાં બજરંગદળ દ્વારા ભારતમાતાનું પૂજન તથા માજી સૈનિકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો
  • બોટાદમાં બજરંગદળ દ્વારા ભારતમાતાનું પૂજન તથા માજી સૈનિકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો

આજરોજ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે... વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ તેમજ બોટાદ જિલ્લા બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ તેમજ ભારત માતાનું પૂજન તેમજ દેશના માજી સૈનિકો નું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહા આરતીમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના અધિકારી તેમજ વિભાગ મંત્રી તેમજ બોટાદ જિલ્લા ટીમ બજરંગ દળ અને બોટાદ શહેરના આગેવાનો અને બોટાદ નગરપાલિકાના સફાઈ કામદારો પોલીસ પરિવાર વગેરે દ્વારા ભારત માતા પૂજન અને આરતી કરવામાં આવી હતી બજરંગ દળ તેમજ માજી સૈનિકો દ્વારા મસાલ યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું.


Loading...
Advertisement
Advertisement