અમરેલીના બગસરા, રાજુલા, જાફરાબાદમાં રોડ રસ્તાના કામોનું ઈ-ખાત મુહૂર્ત કરતા પૂર્વેશ મોદી

18 August 2022 11:40 AM
Amreli
  • અમરેલીના બગસરા, રાજુલા, જાફરાબાદમાં રોડ રસ્તાના કામોનું ઈ-ખાત મુહૂર્ત કરતા પૂર્વેશ મોદી
  • અમરેલીના બગસરા, રાજુલા, જાફરાબાદમાં રોડ રસ્તાના કામોનું ઈ-ખાત મુહૂર્ત કરતા પૂર્વેશ મોદી

અમરેલી,તા.18 : અમરેલીના બગસરા શહેરમાં અટલજી પાર્ક ખાતે માર્ગ અને મકાન વાહન વ્યવહાર નાગરિક પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તથા નાગરિક ઉડયન મંત્રી પૂર્વેશભાઇ મોદીના હસ્તે અમરેલી જીલ્લામા બગસરા રાજુલા જાફરાબાદ તાલુકામાં રોડ રસ્તાના કુલ 34.50 કરોડના ખર્ચે ઇ- ખાતમુહૂર્ત કર્યુ છે ત્યારે બગસરા તાલુકાના જેઠીયાવદર, જામકા,શીલાણા,હાલરીયા,તેમજ જાળીયા થી, કેરાળા, ખીજડીયા,ખારી હડાળા, માવજીજવા રોડ બનશે ત્યારે રાજુલા તાલુકાના વાવેરા,બલટાણા બાબરીયા ધાર તથા જાફરાબાદ તાલુકાના વઢેરા,રોહિત સહિતના રોડના કામો મંજુર થયા હતાં.


Loading...
Advertisement
Advertisement