ગોંડલમાં જન્માષ્ટમી યાત્રાની તૈયારીઓ પુરજોશમાં

18 August 2022 12:03 PM
Gondal
  • ગોંડલમાં જન્માષ્ટમી યાત્રાની તૈયારીઓ પુરજોશમાં

હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શોભાયાત્રામાં હાથી ઘોડા સહિત 45 ફલોટસ જોડાશે. (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય-ગોંડલ)


Loading...
Advertisement
Advertisement