મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખના હસ્તે બરવાળાની હાઇસ્કૂલમાં ધ્વજવંદન

18 August 2022 12:34 PM
Porbandar
  • મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખના હસ્તે બરવાળાની હાઇસ્કૂલમાં ધ્વજવંદન

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે કરવામાં આવી હતી ત્યારે મૂળ બરવાળાના અને હાલમાં મોરબીમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં હાઇસ્કુલના વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ આસપાસના ગામના લોકો હાજર રહ્યા હતા.(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ )


Loading...
Advertisement
Advertisement