‘એક થા ટાઈગર’ની રિલીઝને 10 વર્ષ પૂરા

18 August 2022 01:30 PM
Entertainment India
  • ‘એક થા ટાઈગર’ની રિલીઝને 10 વર્ષ પૂરા

સલમાન ખાને લખ્યું - સફર હજુ ચાલુ છે, ‘ટાઈગર-3’ માટે આપ રેડી ?

મુંબઈ : સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર ‘એક થા ટાઈગર’ રિલીઝે સોમવારે 10 વર્ષ પૂરા થઇ ગયા. આ તકે સલમાન ખાને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી લખ્યું છે - એક થા ટાઇગરને 10 વર્ષ વીતી ગયા, આ સફર હજુ ચાલુ છે. ‘ટાઈગર-3’ માટે તૈયાર થઇ જાઓ. આવતા વર્ષે 2023ની ઇદે રજૂ થશે.

બજરંગી ભાઈજાને વધુમાં લખ્યું છે - યશરાજ ફિલ્મ્સના 50 વર્ષની જયંતીએ તા. 21 એપિ3લ 2023ના આપના નજીકના થિયેટરમાં ‘ટાઈગર-3’ નિહાળો.

‘એક થા ટાઈગર’ું ડિરેકશ ક્બીર ખાને કર્યું હતું. જેી સિકવલ-બીજો ભાગ ‘ટાઈગર જિંદા હૈ’ 2017માં આવ્યો હતો. હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ આવતા વર્ષે 21 એપ્રિલે હિન્દી ઉપરાંત તમિલ એ તેલુગુમાં પણ રિલીઝ થશે.

‘એક થા ટાઈગર’ી રિલીઝે 10 વર્ષ પૂરા થતા કેટરીના કેફે પણ સલમાન જેવી જ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું - ટાઈગર અને જોયાની ર્જીે 10 વર્ષ પૂરા થયા.


Related News

Loading...
Advertisement
Advertisement