સાંસદ અને સીપીના હસ્તે રતનપરનો લોકમેળો ખુલ્લો મુકાયો

18 August 2022 03:14 PM
Rajkot
  • સાંસદ અને સીપીના હસ્તે રતનપરનો લોકમેળો ખુલ્લો મુકાયો
  • સાંસદ અને સીપીના હસ્તે રતનપરનો લોકમેળો ખુલ્લો મુકાયો

રાજકોટ: રાજકોટની ભાગોળે મોરબી રોડ લર આવેલા રતનપર લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. રતનપર રામજી મંદિર ખાતે વર્ષોથી આ પરંપરાગત મેળો યોજાઈ છે, કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો નહોતો ત્યારે આજે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો. (તસ્વીર: જીજ્ઞેશ પ્રજાપતિ-ગૌરીદળ)


Related News

Loading...
Advertisement
Advertisement