સંજય રાઉતની જયુડીશ્યલ કસ્ટડીમાં વધારો

05 September 2022 05:53 PM
India Maharashtra
  • સંજય રાઉતની જયુડીશ્યલ કસ્ટડીમાં વધારો

મની લોન્ડ્રીંગના આરોપોનો સામનો કરી રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને વધુ 14 દિવસ માટે જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ગત તા.1 ઓગષ્ટના રોજ તેમની એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમની જયુડીશ્યલ કસ્ટડી પુરી થતા તે 14 દિવસ લંબાવાઈ છે. શ્રી રાઉતને આજે અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા અને ફરી જેલમાં મોકલી દેવાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement