સાળંગપુર ધામમાં ગણેશોત્સવ નિમિત્તે દિવ્ય શણગાર

06 September 2022 10:37 AM
Botad
  • સાળંગપુર ધામમાં ગણેશોત્સવ નિમિત્તે દિવ્ય શણગાર
  • સાળંગપુર ધામમાં ગણેશોત્સવ નિમિત્તે દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની શુભ પ્રેરણાથી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી ગણેશોત્સવ નિમિત્તે ફૂલોનો દિવ્ય શૃંગાર કરી આરતી પૂજારી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. ભકતોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


Advertisement
Advertisement
Advertisement