અગલે બરસ તું જલ્દી આ... ગણપતિ વિસર્જન

09 September 2022 12:06 PM
kutch Rajkot Saurashtra Top News
  • અગલે બરસ તું જલ્દી આ... ગણપતિ વિસર્જન
  • અગલે બરસ તું જલ્દી આ... ગણપતિ વિસર્જન
  • અગલે બરસ તું જલ્દી આ... ગણપતિ વિસર્જન
  • અગલે બરસ તું જલ્દી આ... ગણપતિ વિસર્જન

તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્તુદર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હૈયાના હેતથી કરી હતી. અગલે બરસ તું જલ્દી આ’ના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી. ઉપરોકત તસ્વીરોમાં પ્રથમ ગણેશજીની પ્રતિમાજીને વાહનમાં મૂકાયેલી જોવા મળે છે, બીજી તસ્વીરમાં ગણેશજીની પ્રતિમાને લઇ જતા ભકતો, ત્રીજી તસ્વીરમાં ગણપતિને જળમાં પધરાવીને વિસર્જન, છેલ્લી તસ્વીરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement