ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, આ બે ધુરંધર બોલરોની ટીમમાં વાપસી

12 September 2022 05:53 PM
Sports
  • ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, આ બે ધુરંધર બોલરોની ટીમમાં વાપસી
  • ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, આ બે ધુરંધર બોલરોની ટીમમાં વાપસી

T20 World Cup 2022 - ભારતીય ક્રિકેટ ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરાયો, રોહિત શર્માની કેપ્ટન અને કેએલ રાહુલની વાઇસ કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી : બુમરાહ અને હર્શલ પટેલની ટીમમાં વાપસી થઈ છે

મુંબઈ : ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. રોહિત શર્માની કેપ્ટન અને કેએલ રાહુલની વાઇસ કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા સ્કવોડ : રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યાકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટ કિપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસ્પ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્ષદીપ સિંહ. સ્ટેન્ડ બાય ખેલાડીઓ : મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવી બિશનોઈ, દીપક ચહર


Related News

Advertisement
Advertisement
Advertisement