ભચાઉમાં 'ભારત કો જાનો' પરીક્ષા યોજાઈ

13 September 2022 12:16 PM
kutch
  • ભચાઉમાં 'ભારત કો જાનો' પરીક્ષા યોજાઈ
  • ભચાઉમાં 'ભારત કો જાનો' પરીક્ષા યોજાઈ

ભચાઉ,તા.13 : ભારત વિકાસ પરિષદ - ભચાઉ દ્વારા ભારત કો જાનો ની લેખિત પરિક્ષા માં ભચાઉ ની 20 શાળા નાં 2000 થી વધુ વિદ્યાર્થી ઓ ભાગ લીધો હતો ,સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની તમામ 25 શાખાઓમાં 50000+ થી વધુ બાળકોએ ભાગ લઈ રહ્યા છે ભારત વિકાસ પરિષદ - ભચાઉ ના પ્રમુખ ડો ધર્મેન્દ્રભાઈ પરમાર, મંત્રી પથિકભાઈ પ્રજાપતિ, ખજાનચી ડો.મયુરભાઈ અબડા, ભારત કો જાનો ના સંયોજક ડો. વિશાલભાઇ ઠક્કર,સહ સંયોજક, કલ્પેશભાઈ ઠક્કર, ચિંતનભાઈ ઠક્કર, હરેશભાઇ દરજી, યુધિષ્ઠિર ભાઈ માહેશ્વરી, લલિતભાઈ ઠક્કર, પ્રવીણભાઈ પટેલ, નીલેશભાઈ ચાવડા, જીગ્નેશભાઈ સોની, ચેતનભાઈ મહેતા, દિનેશભાઈ રાજદે, વિરલભાઈ ઠક્કર, તુષારભાઈ ઠક્કર, જયેન્દ્ર ભાઈ શાહ, જીતેન્દ્ર ભાઈ જોશી, જીગરભાઈ ઠક્કર, દિનેશભાઇ માતા અને ભારત વિકાસ પરિષદ - ભચાઉ સભ્યો હાજર રહેયા હતાં.


Advertisement
Advertisement
Advertisement