‘ભાજપ જા રહી હૈ, આમ આદમી પાર્ટી આ રહી હૈ’ - કેજરીવાલનું ટવીટ

13 September 2022 04:53 PM
Gujarat Politics
  • ‘ભાજપ જા રહી હૈ, આમ આદમી પાર્ટી આ રહી હૈ’ - કેજરીવાલનું ટવીટ

આજે ગુજરાતની મુલાકાત સમયે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કજેરીવાલે ગુજરાત પોલીસને પે-ગ્રેડ સહિતના મુદ્દે આમ આદમી પાર્ટીએ તેમને સાથ આપ્યો છે અને લખ્યું કે અમારી સરકાર બનતા જ અમે પે-ગ્રેડ ચોકકસ લાગુ કરી દેશુ ફકત બે મહિના જ બાકી છે. ભાજપવાળા તમને કોઇ ખોટુ કામ કરવાનું કહે તો ના પાડી દેજો. ડરતા નહીં, ભાજપ જઇ રહ્યું છે, આમ આદમી પાર્ટી આવી રહી છે.

 


Related News

Advertisement
Advertisement
Advertisement