બગસરા નાગરિક સહકારી બેન્કની 46મી સાધારણ સભા યોજાઇ

14 September 2022 12:36 PM
Botad
  • બગસરા નાગરિક સહકારી બેન્કની 46મી સાધારણ સભા યોજાઇ
  • બગસરા નાગરિક સહકારી બેન્કની 46મી સાધારણ સભા યોજાઇ

બગસરા નાગરિક સહકારી બેંકની 46મી સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેમાં 42.51 લાખના નફા સાથે 10% ડિવિડન્ડ જાહેર કરતા ચેરમેન કનુભાઈ પટોળીયા એ જાહેર કર્યું જેમાં બગસરા નાગરિક સહકારી બેંકના ચેરમેન કનુભાઈ પટોડીયા દ્વારા પ્રારંભિક પ્રવચનમાં બગસરા નાગરિક બેંકના સ્થાપક સ્વ. શ્રી અરજણ બાપા પટેલ અને સ્વ. ધનજીભાઈ ભાલાળાને સ્મરણાંજલિ અર્પણ કરી બેંકના રોકાણ કરવામાં આવેલ હોય છે સરકારના નિયમ અનુસાર 37 કરોડ ડિપોઝિટ તથા અન્ય બેંકના ચાલુ ખાતા રોકડ સહિતની માહિતી આપી હતી તેમજ બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ રૂા. 13.43 કરોડ ના અને વસૂલાત અંગે માહિતીગાર કરેલ.


Advertisement
Advertisement
Advertisement