બોટાદમાં ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયા

15 September 2022 01:32 PM
Botad
  • બોટાદમાં ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયા
  • બોટાદમાં ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયા

બોટાદમાં રાત્રે ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વાહન ચાલકોને પણ પોતાના ઘેર જવા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઠેર ઠેર પાણી ભરાણા છે ઉતાવલી નદીમાં પણ પાણી આવેલ છે જ્યોતિગ્રામ સર્કલ નાગલપર દરવાજો ગઢડા રોડ આ બધી જગ્યાએ ઢીંચણ સમાણા પાણી છે એક કલાકમાં સારો વરસાદ બોટાદમાં પડી ગયેલ છે. (તસ્વીર:રીમલ બગડીયા(બોટાદ)


Advertisement
Advertisement
Advertisement