માધવપુર હાઇસ્કુલનાં શિક્ષકને નિવૃતિ વિદાયમાન

16 September 2022 12:41 PM
Porbandar
  • માધવપુર હાઇસ્કુલનાં શિક્ષકને નિવૃતિ વિદાયમાન

માધવપુર (ઘેડ) ગામે શેઠ એન.ડી.આર. હાઇસ્કુલનાં શિક્ષક વી.આર.વાઘેલા વયમર્યાદાના કારણે નિવૃત થતા ગોવિંદભાઇ માવદીયાએ શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છા આપી હતી. (તસ્વીર : કેશુભાઇ માવદીયા - માધવપુર)


Loading...
Advertisement
Advertisement