ગૌતમ અદાણી અંબુજા સિમેન્ટના ચેરમેન બન્યા : કરણ અદાણી એસીસીના બોસ

17 September 2022 11:45 AM
Business India
  • ગૌતમ અદાણી અંબુજા સિમેન્ટના ચેરમેન બન્યા : કરણ અદાણી એસીસીના બોસ

નવી દિલ્હી,તા. 17 : ભારતના સૌથી મોટા એક્વીઝીશનમાં અદાણી ગ્રુપે સ્વીઝ કંપની હોલકીમ પાસેથી અંબુજા સિમેન્ટનો કારોબાર સંભાળી લીધો છે અને ગૌતમ અદાણીએ અંબુજા સિમેન્ટમાં ચેરમેન બન્યા છે જ્યારે તેમના મોટા પુત્ર કરણ અદાણીએ એસીસીમાં ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement