પાળીયાદ પાંજરાપોળને અનુદાન

17 September 2022 11:58 AM
Botad
  • પાળીયાદ પાંજરાપોળને અનુદાન

પાળીયાદ પોલીસ સ્ટેશન સ્ટાફ તથા સામતભાઇ જેબલીયાના સહયોગથી રૂા.51000 પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓના દાન મળેલ છે. (તસ્વીર : રીમલ બગડીયા - બોટાદ)


Advertisement
Advertisement
Advertisement