રાજકોટ કોરોના અપડેટ : જિલ્લામાં નવા 14 કેસ સામે 7 દર્દી સાજા થયા

17 September 2022 07:45 PM
Rajkot Saurashtra
  • રાજકોટ કોરોના અપડેટ : જિલ્લામાં નવા 14 કેસ સામે 7 દર્દી સાજા થયા

રાજકોટ શહેરમાં હવે 37 એક્ટિવ કેસ

રાજકોટ:
રાજકોટ જિલ્લામાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. જેની સામે 07 દર્દી સાજા થયા છે.

રાજકોટ શહેરમાં નવા 06 કેસ સામે 04 દર્દી ડિસ્ચાર્જ થયા છે, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં નવા 08 કેસ સામે 03 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ શહેરમાં હવે 37 એક્ટિવ કેસ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના સંક્રમણ નહિવત માત્રામાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement