દિવાલ પરના રાજકીય સ્લોગન દૂર કરવાનો ખર્ચ કેમ રાજકીય પક્ષો પાસેથી વસૂલાતો નથી

19 September 2022 05:00 PM
Ahmedabad Gujarat Politics
  • દિવાલ પરના રાજકીય સ્લોગન દૂર કરવાનો ખર્ચ કેમ રાજકીય પક્ષો પાસેથી વસૂલાતો નથી

હાલમાં ગુજરાતમાં ભાજપે રાજ્યભરમાં ભીંત દોરો અભિયાન શરુ કર્યું હતું અને તેના પગલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ રાજ્યમાં સરકારી અને ખાનગી દિવાલોને પોતાના ચૂંટણી પ્રતિક અને સ્લોગનથી ચીતરી મારી હવે ચૂંટણી આવી રહી છે તે પહેલા આ ભીંતો સાફ કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ માટે 75 લાખનું બજેટ ફાળવ્યું છે પણ એક વાઇરલ થયેલા વીડિયો મુજબ ફક્ત આમ આદમી પાર્ટીના ઝાડુ પર જ પીછડો ફરે છે અને તેમાં ‘આપ’મ્યુનિ. કોર્પોરેશન નહીં પરંતુ ભાજપના નેતાઓની સૂચનાથી ‘આપ’ના ઝાડુ પર પીછડો ફેરવવાનો કાર્યક્રમ થયો હોય તેવો પ્રશ્ન છે. પરંતુ સરકારી અને ખાનગી દિવાલો તમામે બગાડી છે તો શા માટે આ રાજકીય પક્ષો પાસેથી ખર્ચ વસૂલાતો નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement