કાશ્મીરમાં મલ્ટીપ્લેક્સ ખુલ્યા : લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ દર્શાવાઈ

20 September 2022 05:30 PM
Entertainment
  • કાશ્મીરમાં મલ્ટીપ્લેક્સ ખુલ્યા : લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ દર્શાવાઈ

કાશ્મીરના પુલવામામાં આજે એક મલ્ટીપ્લેક્સ ખુલતા જ તેમાં આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા પ્રદર્શિત કરાઈ હતી. કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે મલ્ટીપ્લેક્સનો પ્રારંભ કર્યો હતો. 32 વર્ષ બાદ શ્રીનગરમાં થિયેટર શરુ થયું છે. જો કે સામાન્ય લોકો માટે હજુ એક માસ પછી થિયેટરમાં ફિલ્મ નિહાળવાની સુવિધા આપી શકાશે.


Related News

Loading...
Advertisement
Advertisement