બગસરામાં એસટી કર્મચારીઓ દ્વારા વેતન વધારવા માટે સુત્રોચ્ચાર

21 September 2022 12:20 PM
Botad
  • બગસરામાં એસટી કર્મચારીઓ દ્વારા વેતન વધારવા માટે સુત્રોચ્ચાર

એસટી કર્મચારીઓ ડ્રાઇવર કંડકટર તથા અન્ય કામગીરી કરતા કર્મચારી ગણ દ્વારા એસટી બસ સ્ટેન્ડ માં સૂત્રોચાર કરી વેતન વધારવાની માંગણી તથા અન્ય માંગણીઓ સાથે વિરોધ દર્શાવી વિરોધ દર્શાવ્યો અને આગામી 21 તારીખ સુધીમાં અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો 22 તારીખના ના રોજ તમામ એસટી બસના પૈડા થંભી જશે તેમ કર્મચારી ગણ દ્વારા પ્રેસ યાદીમાં જણાવેલ છે.(તસવીર સમીર વિરાણી બગસરા)


Loading...
Advertisement
Advertisement