નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ : પુરુષ ટેબલ ટેનિસ ફાઈનલમાં ગુજરાતનો દિલ્હી સામે વિજય

21 September 2022 10:27 PM
Surat Gujarat
  • 
નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ : પુરુષ ટેબલ ટેનિસ ફાઈનલમાં ગુજરાતનો દિલ્હી સામે વિજય

ગુજરાતે દિલ્હીને 3-0 થી હરાવ્યું : હરમિત દેસાઈ, માનવ ઠક્કર, માનુષ શાહની પુરુષ ટીમે મેળવી સિદ્ધિ

સુરત:
નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ મળ્યો છે. પુરુષ ટેબલ ટેનિસ ફાઈનલમાં ગુજરાતનો દિલ્હી સામે વિજય થયો છે. ગુજરાતે દિલ્હીને 3-0 થી હરાવ્યું છે. હરમિત દેસાઈ, માનવ ઠક્કર, માનુષ શાહની પુરુષ ટીમે આ સિદ્ધિ મેળવી છે.

સુરત ખાતે પુરુષ ટેબલ ટેનિસ ફાઈનલમાં ગુજરાતની ટીમની આગેવાની હરમિત દેસાઈએ કરી હતી, તેણે જણાવ્યું કે, આ ગોલ્ડ સુરતની જનતાને સમર્પિત કરૂ છું.


Related News

Loading...
Advertisement
Advertisement