ભેંસાણનાં માંડવા ગામે માછલી ચોરોને બચાવવા વચ્ચે પડેલા આઘેડ ઉપર ધોકા-લાકડીથી હુમલો

22 September 2022 11:15 AM
Junagadh
  • ભેંસાણનાં માંડવા ગામે માછલી ચોરોને બચાવવા વચ્ચે પડેલા આઘેડ ઉપર ધોકા-લાકડીથી હુમલો

માળીયાના સુખપુર ગામે સામાન્ય ઝગડામાં એટ્રોસીટીની ફરિયાદ

જૂનાગઢ,તા.22
ભેંસાણના માંડવા ગામની સીમમાં એક અજાણ્યા માછલી ચોરને બે શખ્સો આવેલા માર મારતા હોય જેથી માંડવાતા રહીશ હરસુખભાઈ ભાણાભાઈ સોલંકીએ મારા પરિવારને ના પાડતા આરોપીઓ આરોપીઓએ હરસુખભાઈને લાકડીનો અને ધોકાવડે આઘેડ મારમાર્યો કરી બાદ નોંધાવી છે.

માંડવાંના રહીશ હરસુખભાઈ ભાણભાઈ સોલંકી (ઉ.વ.60) પોતાના ખેતરે હતા ત્યારે આરોપીઓ પીન્ટુ નકારે માલીક અને મનીષ ભનુપસવાડા વાળાઓ માછલી રોજને પકડી આઘેડ માર મારતા હતા ત્યારે હરસુખભાઈ સોલંકીએ વચ્ચે માર મારવાનું કહેતા આ બન્ને ચોરોનાએ લાકડી ઘોકાવડે જમણાહાથ, ખભ્ભા હાથના પોંચામાં આઘેડ મારમાર્યો ફરીયાદ ભેંસાણ પોલીસમાં નોંધાવી માળીયાના સુખપુર ગામે અમૃતલાલ પાછળ દલીનનગરમાં રહેતા ફરીયાદી સંદીપભાઈ વજુભાઈ માકડીયા (ઉ.વ.38)નો 9 વર્ષનો પુત્ર વંશકુલને ચોકલેટ લેવા ગળેલા

ત્યારે આરોપી ધ્રુવ ચંદ્રેશગીરી ગૌસ્વામીએ નાના બાળકને જીલા મારતાં તે બાબતે સંદિપ માકડીયા સમજાવવા જતા આરોપીઓ ચંદ્રેશગીરી વજેડર ગૌસ્વામીજી મનીષાબેન ચંદ્રેશ પીખોર અને ચિરાગ સથી વોમેળ વ્યકિતઓએ લાકડી ઢીકાપાટુંનો મારમારી જ્ઞાતી પ્રત્યે હડધૂત કર્યાની ચોરવાડ પોલીસમાં ફરીયાદ નોંધાવતા એફએસટી સેલનાઓ અધિકારી એચ.એ.સુરભૂએ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement