સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેન્દ્રિય મંત્રી રૂપાલા

23 September 2022 01:07 PM
Veraval Saurashtra
  • સોમનાથ મહાદેવના દર્શનાર્થે  કેન્દ્રિય મંત્રી રૂપાલા

કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા એ ધર્મપત્ની સવિતાબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન, પુજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા, આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામા આવેલ તે તસ્વીરમાં નજરેે પડે છે. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Related News

Loading...
Advertisement
Advertisement