ગાંધીનગરમાં સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા આરોગ્ય કર્મચારીઓની અટકાયત

23 September 2022 04:26 PM
Gujarat
  • ગાંધીનગરમાં સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા આરોગ્ય કર્મચારીઓની અટકાયત

ગાંધીનગર,તા.23 : ગુજરાત પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પડતર માં આંગળીઓ મુદ્દે આંદોલન શરૂ કર્યું હતું જેના ભાગરૂપે રાજ્ય સરકારે ગઈકાલે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં કેટલીક જાહેરાતો પણ કરવામાં આવી હતી

જોકે રાજ્ય સરકારના આ નિર્ણયને આરોગ્ય કર્મચારીઓ લોલીપોપ સામાન ગણાવી રહ્યા છે એટલું જ નહીં આજે પણ આરોગ્ય કર્મચારીઓએ સચિવાલય પાસે પોલીસની પરવાનગી વિના આંદોલન શરૂ કર્યું હતું તેમ છતાંય આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પોતાની માગણી ને લઇ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યો હતા આથી પોલીસ તમામ આંદોલન કારીઓની અટકાયત કરી હતી.

Related News

Loading...
Advertisement
Advertisement