શ્રીશ્રી રવિશંકર મહારાજના આંકલાવાડી આશ્રમની મુલાકાતે મુખ્યમંત્રી

23 September 2022 06:00 PM
Gujarat
  • શ્રીશ્રી રવિશંકર મહારાજના આંકલાવાડી આશ્રમની મુલાકાતે મુખ્યમંત્રી
  • શ્રીશ્રી રવિશંકર મહારાજના આંકલાવાડી આશ્રમની મુલાકાતે મુખ્યમંત્રી
  • શ્રીશ્રી રવિશંકર મહારાજના આંકલાવાડી આશ્રમની મુલાકાતે મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના આંકડાવાડી ગામે આવેલ શ્રીશ્રી રવિશંકર મહારાજના આશ્રમની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ તકે શ્રીશ્રી રવિશંકર મહારાજે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર મહારાજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હારતોરા કર્યા હતા. આ તકે આંકલાવાડી ખાતે આવેલ આશ્રમમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.

Related News

Loading...
Advertisement
Advertisement